કાચના બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ $2 \, cm$ છે. જ્યારે તેને $1.25$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડૂબાડવામાં આવે ત્યારે તેની કેન્દ્રલંબાઈ ........ $cm$ થશે?

  • A
    $5$
  • B
    $2.4$
  • C
    $1$
  • D
    $4$

Explore More

Similar Questions

$f$ કેન્દ્રલંબાઈ ધરાવતો એક બહિર્ગોળ લેન્સ વસ્તુ અને પડદાની વચ્ચે ક્યાંક મૂકવામાં આવે છે. વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર $x$ છે. જો લેન્સ દ્વારા ઉત્પન્ન થતી મોટવણીનું સંખ્યાત્મક મૂલ્ય $m$ હોય, તો લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી હશે?

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $(I)$: જ્યારે કોઈ વસ્તુને અંતર્ગોળ લેન્સના વક્રતા કેન્દ્ર પર મૂકવામાં આવે છે,ત્યારે પ્રતિબિંબ લેન્સની બીજી બાજુએ વક્રતા કેન્દ્ર પર રચાય છે.
વિધાન $(II)$: અંતર્ગોળ લેન્સ હંમેશા આભાસી અને ચત્તું પ્રતિબિંબ રચે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

બહિર્ગોળ લેન્સ માટે,જો વાસ્તવિક પ્રતિબિંબ રચાય,તો $(u + v)$ અને $u$ અથવા $v$ વચ્ચેનો આલેખ નીચે મુજબ છે:

એક કાચના બહિર્ગોળ લેન્સનો વક્રીભવનાંક $1.55$ છે અને તેની બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા સમાન છે. જો કેન્દ્રલંબાઈ $20 \,cm$ રાખવી હોય, તો જરૂરી વક્રતા ત્રિજ્યા કેટલી હશે ($\,cm$ માં)?

$n$ વક્રીભવનાંક ધરાવતો લેન્સ $n'$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં મૂકવામાં આવે છે. જો હવામાં લેન્સની કેન્દ્રલંબાઈ $f$ હોય,તો પ્રવાહીમાં તેની કેન્દ્રલંબાઈ કેટલી થશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo