અંતર્ગોળ અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે પદાર્થને મૂકવામાં આવે ત્યારે નીચેના વિધાનો ધ્યાનમાં લો: $I$. પ્રતિબિંબ વાસ્તવિક છે. $II$. પ્રતિબિંબ મોટું (વિવર્ધિત) છે. $III$. પ્રતિબિંબ ચત્તું છે. નીચેનામાંથી કયું સાચું છે?

  • A
    $I$ અને $II$ સાચું છે.
  • B
    $I$ અને $III$ સાચું છે.
  • C
    $II$ અને $III$ સાચું છે.
  • D
    $I, II,$ અને $III$ સાચું છે.

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ, $12 \,cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતા અંતર્ગોળ અરીસાની ડાબી બાજુએ $7 \,cm$ અંતરે એક વસ્તુ $O$ મૂકવામાં આવી છે. પ્રતિબિંબનું સ્થાન કેટલા અંતરે હશે?

અંતર્ગોળ અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે મૂકવામાં આવેલી વસ્તુ માટે રચાતા પ્રતિબિંબનો પ્રકાર કેવો હોય છે?

$10 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે $25 \, cm$ અંતરે $3 \, cm$ બાજુવાળી તારની ચોરસ ફ્રેમ મૂકેલી છે. તો પ્રતિબિંબનું ક્ષેત્રફળ ........ $cm^2$ થાય.

Difficult
View Solution

$20\,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને ક્યાં મૂકવી જોઈએ જેથી પ્રતિબિંબ વસ્તુના કદ કરતાં $2$ ગણું મળે?

Difficult
View Solution

એક છોકરો $30 \,cm$ દૂર રહેલા અરીસાની સામે ઉભો છે. તેના ચત્તું પ્રતિબિંબની ઊંચાઈ તેની વાસ્તવિક ઊંચાઈથી $1/5$ ભાગની છે. તેણે ઉપયોગમાં લીધેલો અરીસો ..... છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo