$20 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાથી $10 \, cm$ ના અંતરે એક પદાર્થ મૂકવામાં આવે છે. તો રચાતું પ્રતિબિંબ ....... હશે.

  • A
    નાનું,ચત્તું,આભાસી
  • B
    મોટું,ચત્તું,આભાસી
  • C
    નાનું,ઉલટું,વાસ્તવિક
  • D
    મોટું,ઉલટું,વાસ્તવિક

Explore More

Similar Questions

એક અંતર્ગોળ અરીસો વસ્તુનું પ્રતિબિંબ એવી રીતે રચે છે કે વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર $20\ cm$ છે. જો પ્રતિબિંબની મોટવણી $-3$ હોય,તો અરીસાની વક્રતા ત્રિજ્યાનું મૂલ્ય કેટલું હશે ($cm$ માં)?

રામ $10 \ cm$ દૂર રાખેલા અરીસામાં પોતાનો ચહેરો જોઈ રહ્યો છે અને તેને જણાય છે કે તેનું પ્રતિબિંબ ચત્તું અને મોટું $(m = 1.8)$ છે. જો તે અરીસાને $50 \ cm$ દૂર રાખે,તો તેને શું દેખાશે?

બે પદાર્થો $A$ અને $B$ ને $40\,cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે ધ્રુવથી $15\,cm$ અને $25\,cm$ અંતરે મૂકવામાં આવ્યા છે. અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબો વચ્ચેનું અંતર $..........\,cm$ છે.

એક બહિર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ $20\, cm$ છે. તેની વક્રતા ત્રિજ્યા .....$cm$ હશે.

એક વસ્તુ અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રથી અરીસાની અક્ષ પર ધીમે ધીમે દૂર જઈ રહી છે. રેખીય મોટવણીના મૂલ્ય $(m)$ વિરુદ્ધ અરીસાથી વસ્તુના અંતર $(x)$ નો આલેખ નીચેનામાંથી કયો સાચો છે?
(આલેખો યોજનાબદ્ધ રીતે દોરવામાં આવ્યા છે અને તે માપદંડ મુજબ નથી)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo