એક વસ્તુ અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રથી અરીસાની અક્ષ પર ધીમે ધીમે દૂર જઈ રહી છે. રેખીય મોટવણીના મૂલ્ય $(m)$ વિરુદ્ધ અરીસાથી વસ્તુના અંતર $(x)$ નો આલેખ નીચેનામાંથી કયો સાચો છે?
(આલેખો યોજનાબદ્ધ રીતે દોરવામાં આવ્યા છે અને તે માપદંડ મુજબ નથી)

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

એક પદાર્થને ગોલીય અરીસાની સામે મૂકવામાં આવે છે અને પડદા પર $2$ ગણું મોટું પ્રતિબિંબ રચાય છે। $\text{સાચો}$ વિકલ્પ પસંદ કરો।

એક છોકરો $30 \,cm$ દૂર રહેલા અરીસાની સામે ઉભો છે. તેના ચત્તું પ્રતિબિંબની ઊંચાઈ તેની વાસ્તવિક ઊંચાઈથી $1/5$ ભાગની છે. તેણે ઉપયોગમાં લીધેલો અરીસો ..... છે.

Difficult
View Solution

અંતર્ગોળ અરીસો નીચેનામાંથી શું રચી શકતો નથી?

Difficult
View Solution

$10 \text{ cm}$ લંબાઈનો એક સળિયો $10 \text{ cm}$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂકેલો છે. પ્રતિબિંબની લંબાઈ . . . . . . $\text{cm}$ છે.

વસ્તુ અને તેના પ્રતિબિંબ (જે $-\frac{1}{3}$ જેટલું મોટું છે) વચ્ચેનું અંતર $30 \ cm$ છે. વપરાયેલ અરીસાની કેન્દ્રલંબાઈ $\left(\frac{x}{4}\right) \ cm$ છે,જ્યાં $x$ ના મૂલ્યનું માન . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo