જો તારનો અવરોધ $50\,\Omega$ હોય,તો $\log\ V$ અને $\log\ I$ વચ્ચેનો આલેખ........છે.

  • A
    સુરેખ રેખા
  • B
    પરવલય
  • C
    અતિવલય
  • D
    વર્તૂળ

Explore More

Similar Questions

બે વોલ્ટામીટર માટે $V-I$ આલેખ $A$ અને $B$ દોરવામાં આવ્યા છે. દરેક આલેખને ઓળખો.

એક વાહક માટે બે અલગ-અલગ તાપમાન $T_{1}$ અને $T_{2}$ પર વોલ્ટેજ $V$ અને પ્રવાહ $I$ નો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. $T_{1}$ અને $T_{2}$ વચ્ચેનો સંબંધ શું છે?

$E$ એ વાહકની અંદરનું વિદ્યુતક્ષેત્ર છે,જેના દ્રવ્યની વાહકતા $\sigma$ અને અવરોધકતા $\rho$ છે. વાહકની અંદર પ્રવાહ ઘનતા $J$ છે. ઓમના નિયમનું સાચું સ્વરૂપ કયું છે?

ઓમના નિયમની મર્યાદાઓ લખો.

ઓહ્મનો નિયમ નીચેનામાંથી કોના માટે સાચો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo