બે વોલ્ટામીટર માટે $V-I$ આલેખ $A$ અને $B$ દોરવામાં આવ્યા છે. દરેક આલેખને ઓળખો.

  • A
    $A$ પાણીના વોલ્ટામીટર માટે અને $B$ $Cu$ વોલ્ટામીટર માટે
  • B
    $A$ $Cu$ વોલ્ટામીટર માટે અને $B$ પાણીના વોલ્ટામીટર માટે
  • C
    બંને $A$ અને $B$ $Cu$ વોલ્ટામીટર દર્શાવે છે
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$E$ એ વાહકની અંદરનું વિદ્યુતક્ષેત્ર છે,જેના દ્રવ્યની વાહકતા $\sigma$ અને અવરોધકતા $\rho$ છે. વાહકની અંદર પ્રવાહ ઘનતા $J$ છે. ઓમના નિયમનું સાચું સ્વરૂપ કયું છે?

જો તારનો અવરોધ $50\,\Omega$ હોય,તો $\log\ V$ અને $\log\ I$ વચ્ચેનો આલેખ........છે.

નીચેનામાંથી કયો આલેખ ઓહમિક અવરોધને રજૂ કરે છે?

આકૃતિમાં એક ધાતુના તાર માટે બે અલગ-અલગ તાપમાન $T_1$ અને $T_2$ પર પ્રવાહ $(I)$ અને વોલ્ટેજ $(V)$ ના આલેખ દર્શાવેલ છે. આના પરથી શું નિષ્કર્ષ કાઢી શકાય?

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo