બે અલગ-અલગ વાહકોનો $0\,^{\circ}C$ તાપમાને અવરોધ સમાન છે. જો પ્રથમ વાહકનો $t_1\,^{\circ}C$ તાપમાને અવરોધ એ બીજા વાહકના $t_2\,^{\circ}C$ તાપમાને અવરોધ જેટલો હોય,તો તેમના અવરોધકતાના તાપમાન ગુણાંકનો ગુણોત્તર $\alpha_1 / \alpha_2$ કેટલો થશે?

  • A
    $t_1 / t_2$
  • B
    $(t_2 - t_1) / t_2$
  • C
    $(t_2 - t_1) / t_1$
  • D
    $t_2 / t_1$

Explore More

Similar Questions

એક તારને ખેંચીને તેની લંબાઈમાં $2\%$ નો વધારો કરવામાં આવે છે,તો તેના અવરોધમાં થતો ટકાવારી ફેરફાર . . . . . . છે. ($\%$ માં)

સમાન જાડાઈ $(t)$ અને સમાન દ્રવ્યની બનેલી બે ચોરસ આકારની ધાતુની પ્લેટો $A$ અને $B$ આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડાયેલ છે। $B$ ની બાજુ $A$ કરતા બમણી છે। જો $A$ અને $B$ ના અવરોધ અનુક્રમે $R_A$ અને $R_B$ હોય, તો $\frac{R_A}{R_B}$ કેટલું થાય?

ધાતુની અવરોધકતા તાપમાન વધવાથી શા માટે વધે છે,અથવા તાપમાન વધવાથી તેની વાહકતા શા માટે ઘટે છે?

એક સમાન ધાતુના તારમાંથી $2 \, A$ નો પ્રવાહ વહે છે જ્યારે તેની સાથે $3.4 \, V$ નો આદર્શ કોષ જોડવામાં આવે છે. તારનું દળ $8.92 \times 10^{-3} \, kg$, ઘનતા $8.92 \times 10^3 \, kg/m^3$ અને અવરોધકતા $1.7 \times 10^{-8} \, \Omega m$ છે. તો તારની લંબાઈ શોધો. ($m$ માં)

કન્ડક્ટન્સ (વાહકતા) એટલે શું? તેનો એકમ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo