$4.5 \, W, 1.5 \, V$ રેટિંગ ધરાવતો બલ્બ આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડેલ છે. બલ્બને પૂર્ણ પ્રકાશિત કરવા માટે કોષનો $e.m.f.$ ................ $V$ હોવો જોઈએ.

  • A
    $4.5$
  • B
    $1.5$
  • C
    $2.67$
  • D
    $13.5$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથમાં બિંદુઓ $P$ અને $Q$ વચ્ચેનો અસરકારક અવરોધ કેટલો છે?

અહીં દર્શાવેલ સર્કિટમાં વ્યય થતો કુલ પાવર (Watts માં) કેટલો છે?

Difficult
View Solution

જ્યારે $\varepsilon$ emf અને $r$ આંતરિક અવરોધ ધરાવતા કોષ સાથે બાહ્ય અવરોધ $R$ જોડવામાં આવે ત્યારે તેમાં વ્યય થતો મહત્તમ પાવર . . . . . . હશે.

એમીટર $A$ નું અવલોકન $2\, A$ છે અને વોલ્ટમીટર $V$ નું અવલોકન $20\, V$ છે. અવરોધ $R$ નું મૂલ્ય કેટલું હશે? (એમીટર અને વોલ્ટમીટરના અવરોધને શાંત ગણતા)

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $P$,$Q$ અને $R$ બિંદુઓ વચ્ચે છ સમાન અવરોધો $R$ જોડાયેલા છે. તો કયા બે બિંદુઓ વચ્ચેનો કુલ અવરોધ મહત્તમ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo