આપેલ સ્ટાર પરીપથમાં,$A$ અને $H$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો. ($r$ માં)

  • A
    $1.944$
  • B
    $0.973$
  • C
    $0.486$
  • D
    $0.243$

Explore More

Similar Questions

અવરોધો $R, 2R, 4R, 8R, ..... \infty$ ને સમાંતરમાં જોડેલા છે. તો તેમનો પરિણામી અવરોધ કેટલો હશે?

સમાન લંબાઈ અને સમાન આડછેદ ધરાવતા બાર તારને ઘનના સ્વરૂપમાં જોડવામાં આવ્યા છે. જો દરેક તારનો અવરોધ $R$ હોય,તો બે વિકર્ણ છેડાઓ વચ્ચેનો અસરકારક અવરોધ કેટલો થશે?

આકૃતિમાં દર્શાવેલ લેડર નેટવર્કને ધ્યાનમાં લો. અવરોધ $R$ નું મૂલ્ય કેટલું હોવું જોઈએ જેથી $A$ અને $B$ વચ્ચેનો અસરકારક અવરોધ સંયોજનમાં રહેલા ઘટકોની સંખ્યાથી સ્વતંત્ર બને? ............. $\Omega$

$4\,\Omega$ ના ત્રણ અવરોધોને સમબાજુ ત્રિકોણના સ્વરૂપમાં જોડવામાં આવ્યા છે. કોઈપણ બે ખૂણાઓ વચ્ચેનો અસરકારક અવરોધ કેટલો થાય?

$R$ અવરોધ અને $L$ લંબાઈ ધરાવતા તારને $5$ સમાન ભાગોમાં કાપવામાં આવે છે. જો આ ભાગોને સમાંતર જોડવામાં આવે,તો પરિણામી અવરોધ કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo