એક સ્લીટના વિવર્તન ભાતમાં,ગૌણ મહત્તમની પહોળાઈ કેન્દ્રીય મહત્તમની સરખામણીમાં કેટલી હોય છે?

  • A
    સરખી
  • B
    ઓછી
  • C
    સહેજ વધારે
  • D
    અડધી

Explore More

Similar Questions

વિવર્તનની અસર શેમાં જોઈ શકાય છે?

ધ્વનિ તરંગોના કિસ્સામાં વિવર્તનની અસરો પ્રકાશના તરંગો કરતા જોવી સરળ છે કારણ કે

$a$ પહોળાઈની સ્લિટ પર $6500 \, \mathring{A}$ તરંગલંબાઈનો લાલ પ્રકાશ આપાત થાય છે. જો પ્રથમ ન્યૂનતમ $\theta = 30^{\circ}$ પર મળતું હોય,તો $a$ નું મૂલ્ય કેટલું હશે?

Difficult
View Solution

$6000 \times 10^{-10} \ m$ તરંગલંબાઈ ધરાવતો નારંગી પ્રકાશ $0.6 \times 10^{-4} \ m$ પહોળાઈની એક સ્લિટ પર આપાત થાય છે. મધ્યસ્થ અધિક્તમની બંને બાજુએ મળતા વિવર્તનના ન્યૂનતમની મહત્તમ શક્ય સંખ્યા $........$ છે.

પ્રકાશના તરંગો સીધી રેખામાં ગતિ કરતા નથી તે સમજાવતી ઘટનાને ....... કહે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo