યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં $\lambda$ તરંગલંબાઈ માટે શલાકાની પહોળાઈ $\beta$ છે. જ્યારે $t_1$ અને $t_2$ $(t_1 > t_2)$ જાડાઈની અને $\mu$ વક્રીભવનાંક ધરાવતી બે કાચની પ્લેટોને અનુક્રમે બે પ્રકાશ પુંજના માર્ગમાં મૂકવામાં આવે,ત્યારે શલાકાની ભાત કેટલા અંતરે ખસશે?

  • A
    $\frac{\beta (\mu - 1)}{\lambda} (t_1 - t_2)$
  • B
    $\frac{\beta (\mu - 1)}{\lambda} \left( \frac{t_1}{t_2} \right)$
  • C
    $\frac{\mu \beta}{\lambda} \frac{t_1}{t_2}$
  • D
    $(\mu - 1) \frac{\lambda}{\beta} (t_1 + t_2)$

Explore More

Similar Questions

યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં,જો $L$ એ સ્લિટ્સ અને પડદા વચ્ચેનું અંતર છે જેના પર વ્યતિકરણ ભાત જોવા મળે છે,$x$ એ ક્રમિક શલાકાઓ વચ્ચેનું સરેરાશ અંતર છે અને $d$ એ સ્લિટનું અંતર છે,તો પ્રકાશની તરંગલંબાઇ કેટલી થાય?

યંગના ડબલ-સ્લિટ વ્યતિકરણ પ્રયોગમાં, $5900 \ \mathring{A}$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશ માટે $2 \ \text{mm}$ અંતરે રહેલી સમાંતર સાંકડી સ્લિટ્સ વડે મળતી શલાકાની પહોળાઈ $1.2 \ \text{mm}$ હતી. આ ગોઠવણીમાં, જો સ્લિટ વચ્ચેનું અંતર અગાઉના મૂલ્ય કરતા દોઢ ગણું વધારવામાં આવે, તો શલાકાની પહોળાઈ કેટલી થશે ($\text{mm}$ માં)?

જો યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં સ્લિટ્સ વચ્ચેનું અંતર ઘટાડીને $\frac{1}{3}$ ગણું કરવામાં આવે,તો ફ્રિન્જની પહોળાઈ $n$ ગણી થાય છે. $n$ નું મૂલ્ય કેટલું છે?

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં જ્યારે $6600 \text{ Å}$ તરંગલંબાઇ ધરાવતો પ્રકાશ વાપરવામાં આવે છે, ત્યારે પડદાના એક નિશ્ચિત વિસ્તારમાં $8$ શલાકાઓ રચાય છે. જો $4400 \text{ Å}$ તરંગલંબાઇ ધરાવતો પ્રકાશ વાપરવામાં આવે, તો તે જ વિસ્તારમાં જોવા મળતી શલાકાઓની સંખ્યા કેટલી હશે?

યંગના ડબલ સ્લિટ વ્યતિકરણ પ્રયોગમાં,સ્લિટનું અંતર $3$ ગણું કરવામાં આવે છે. તો ફ્રિન્જની પહોળાઈ કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo