જ્યારે $7 \ \mu m$ જાડાઈ અને $\mu = 1.6$ વક્રીભવનાંક ધરાવતી માઈકાશીટને બાયપ્રિઝમના પ્રયોગમાં વ્યતિકરણ પામતા બે કિરણોમાંથી એકના માર્ગમાં મૂકવામાં આવે છે,ત્યારે મધ્યસ્થ શલાકા સાતમી પ્રકાશિત શલાકાના સ્થાને ખસે છે. તો પ્રકાશની તરંગલંબાઈ શોધો.

  • A
    $6.5 \times 10^{-8} \ m$
  • B
    $2 \times 10^{-5} \ m$
  • C
    $4 \times 10^{-7} \ m$
  • D
    $6 \times 10^{-7} \ m$

Explore More

Similar Questions

બાયપ્રિઝમના પ્રયોગમાં, એક બિંદુએ પાંચમી અપ્રકાશિત શલાકા મળે છે. જો વ્યતિકરણ પામતા માર્ગો પૈકી એકમાં '$\mu$' વક્રીભવનાંક ધરાવતી પાતળી પારદર્શક ફિલ્મ મૂકવામાં આવે, તો હવે તે જ બિંદુએ $7^{th}$ પ્રકાશિત શલાકા મળે છે. જો વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ '$\lambda$' હોય, તો ફિલ્મની જાડાઈ કેટલી થશે?

બાયપ્રિઝમ પ્રયોગમાં,$\lambda_1 = 5000 \ Å$ તરંગલંબાઇ ધરાવતા પ્રકાશનો ઉપયોગ કરીને પડદા પર સ્થાયી વ્યતિકરણ ભાત જોવા મળે છે. પ્રયોગની ગોઠવણીમાં ખલેલ પહોંચાડ્યા વિના,પ્રકાશના સ્ત્રોતને $\lambda_2 = 6400 \ Å$ તરંગલંબાઇ ધરાવતા સ્ત્રોત દ્વારા બદલવામાં આવે છે. તો શલાકાની પહોળાઈ:

જ્યારે વાહનમાંથી ટપકતું પેટ્રોલ વરસાદથી ભીના થયેલા રસ્તા પર પડે છે,ત્યારે રંગો દેખાય છે. આ પ્રકાશના .......... ને કારણે થાય છે.

પ્રકાશના આપેલ કિરણપુંજ માટે સાબુ કે તેલના સ્તરના રંગોમાં ફેરફારનું કારણ શું છે?

બાયપ્રિઝમના પ્રયોગમાં,$\lambda$ તરંગલંબાઈ ધરાવતા એકવર્ણી પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે. બે સુસંબદ્ધ ઉદગમો વચ્ચેનું અંતર $d$ અચળ રાખવામાં આવે છે. જો સ્લિટ અને આઈપીસ વચ્ચેનું અંતર $D$ ને $D_1, D_2, D_3, D_4$ તરીકે બદલવામાં આવે અને અનુરૂપ માપવામાં આવેલી ફ્રિન્જની પહોળાઈ $W_1, W_2, W_3, W_4$ હોય,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo