પ્રકાશના વ્યતિકરણની ઘટનાનો સૌપ્રથમ અભ્યાસ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા?

  • A
    ન્યૂટન
  • B
    યંગ
  • C
    ફેનેલ
  • D
    હાઈગેન

Explore More

Similar Questions

$Y.D.S.E.$ માં જો પ્રકાશની તરંગલંબાઈ $200 \ nm$ અને $d = 700 \ nm$ હોય,તો પડદા પર કેટલા મહત્તમ (maxima) મેળવી શકાય?

Difficult
View Solution

$1.5\, mm$ ના અંતર ધરાવતી બે સ્લિટને સફેદ પ્રકાશ $(4500\, \mathring{A} - 7000\, \mathring{A})$ વડે પ્રકાશિત કરવામાં આવે છે. $120\, cm$ દૂર રહેલા પડદા પર રંગીન વ્યતિકરણ ભાત રચાય છે. જો આ પડદા પર મધ્યસ્થ સફેદ શલાકાથી $3.0\, mm$ અંતરે એક પિનહોલ કરવામાં આવે,તો નીચેનામાંથી કઈ તરંગલંબાઇ પ્રસારિત પ્રકાશમાં ગેરહાજર હશે? ($\mathring{A}$ માં)

Difficult
View Solution

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,જો $\lambda = 2000\,{\mathring A}$ અને $d = 7000\,{\mathring A}$ હોય,તો પડદા પર મધ્યસ્થ અધિકતમ સહિત બંને બાજુએ કુલ કેટલા અધિકતમ (maximas) મેળવી શકાય?

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,સ્લિટ્સ વચ્ચેનું અંતર $0.15 \; mm$ છે. પ્રયોગમાં,$589 \; nm$ તરંગલંબાઇ ધરાવતા પ્રકાશના સ્ત્રોતનો ઉપયોગ કરવામાં આવે છે અને વ્યતિકરણ ભાત $1.5 \; m$ દૂર રાખેલા પડદા પર અવલોકન કરવામાં આવે છે. પડદા પર ક્રમિક પ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર $...... \; mm$ છે. ($.9$ માં)

$Y.D.S.E.$ માં બે સ્લિટ $S_1$ અને $S_2$ વચ્ચેનું અંતર $a$ છે અને પડદો સ્લિટથી $x$ અંતરે છે. પ્રકાશનો સ્ત્રોત $S$,$S_1$ અને $S_2$ ને જોડતી રેખાને સમાંતર $v$ વેગથી ગતિ કરે છે અને તે સ્લિટના સમતલથી $h$ લંબ અંતરે છે. પડદા પરના મધ્યબિંદુએ તેજસ્વિતામાં થતા ફેરફારની આવૃત્તિ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo