પ્રકાશનું વિવર્તન અડચણ (ધાર) પરથી શરૂ થાય છે. જે ...... પર આધાર રાખે છે.

  • A
    અડચણનું (ધાર) કદ
  • B
    અડચણનું (ધાર) કદ અને તરંગલંબાઈ
  • C
    પડદાથી અડચણનું (ધાર) અંતર અને તરંગલંબાઈ
  • D
    અડચણનું કદ અને પડદાથી તેનું અંતર

Explore More

Similar Questions

$6500 \, \mathring{A}$ તરંગલંબાઈ ધરાવતો લાલ પ્રકાશ $0.50 \, \text{mm}$ પહોળાઈ ધરાવતી સ્લિટ પર આપાત થાય છે. વિવર્તન ભાતની મધ્યસ્થ અધિકતમની બંને તરફ આવેલા બે પ્રથમ ન્યૂનત્તમ વચ્ચેનું અંતર શોધો. પડદા અને સ્લિટ વચ્ચેનું અંતર $1.8 \, \text{m}$ છે.

$5000 \, \mathring{A}$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશ માટે એક સ્લિટના વિવર્તન (single slit diffraction) ને કારણે પ્રથમ ન્યૂનતમ (minima) $\theta = 30^o$ પર મળે છે. તો સ્લિટની પહોળાઈ કેટલી હશે?

Difficult
View Solution

પ્રકાશનું એક સમાંતર એકવર્ણી કિરણપુંજ એક સાંકડી સ્લિટ પર લંબરૂપે આપાત થાય છે. આપાત કિરણની દિશાને લંબ રૂપે મૂકેલા પડદા પર વિવર્તનની ભાત રચાય છે. વિવર્તન ભાતના પ્રથમ ગૌણ મહત્તમ (first maximum) માટે સ્લિટની ધાર પરથી આવતા કિરણો વચ્ચેનો કળા તફાવત કેટલો હશે?

લાલ પ્રકાશના કિરણનો ઉપયોગ કરીને વિવર્તનની ભાત મેળવવામાં આવે છે. જો લાલ પ્રકાશને વાદળી પ્રકાશ વડે બદલવામાં આવે,તો:

એક સ્લિટને કારણે મળતા વિવર્તન ભાતમાં મધ્યસ્થ અધિક્તમની કોણીય પહોળાઈ શેના પર આધાર રાખતી નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo