જો સમાંતર શ્રેણીનું પ્રથમ પદ $a$ અને અંતિમ પદ $\ell$ હોય તથા તેના તમામ પદોનો સરવાળો $S$ હોય,તો તેનો સામાન્ય તફાવત $d$ કેટલો થાય?

  • A
    $\frac{\ell^2 - a^2}{2S - \ell - a}$
  • B
    $\frac{\ell^2 - a^2}{2S + \ell + a}$
  • C
    $\frac{\ell^2 + a^2}{2S - \ell - a}$
  • D
    આપેલ પૈકી એક પણ નહિ

Explore More

Similar Questions

ધારો કે $A, G, H$ અને $S$ અનુક્રમે સંખ્યાઓ $a_1, a_2, a_3, \ldots, a_n$ ના સમાંતર મધ્યક,ગુણોત્તર મધ્યક,હરાત્મક મધ્યક અને સરવાળા દર્શાવે છે. તો $x$ ની કઈ કિંમત માટે વિધેય $f(x)=\sum_{k=1}^n(x-a_k)^2$ ન્યૂનતમ થાય?

જો એક $A.P.$ નું પ્રથમ પદ $3$ હોય અને તેના પ્રથમ $25$ પદોનો સરવાળો તેના પછીના $15$ પદોના સરવાળા જેટલો હોય,તો આ $A.P.$ નો સામાન્ય તફાવત કેટલો થાય?

જો $2, 5, 8, \dots$ ના પ્રથમ $2n$ પદોનો સરવાળો એ $57, 59, 61, \dots$ ના પ્રથમ $n$ પદોના સરવાળા જેટલો હોય,તો $n$ ની કિંમત શોધો.

$4$ વડે ભાગતા $1$ શેષ વધતી હોય તેવી તમામ બે અંકની સંખ્યાઓનો સરવાળો શોધો.

ધારો કે છ સંખ્યાઓ $a_1, a_2, a_3, a_4, a_5, a_6$ એ $A.P.$ માં છે અને $a_1+a_3=10$ છે. જો આ છ સંખ્યાઓનો મધ્યક $\frac{19}{2}$ હોય અને તેમનું વિચરણ $\sigma^2$ હોય,તો $8 \sigma^2$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo