ભિન્ન રંગના $8$ ધ્વજ પૈકી $5$ ધ્વજ વડે કેટલા ભિન્ન સંકેતો બનાવી શકાય?

  • A
    $56$
  • B
    $6720$
  • C
    $5840$
  • D
    આપેલ પૈકી એકપણ નહિ

Explore More

Similar Questions

કાળા કવરવાળા $m$ પુસ્તકો અને વાદળી કવરવાળા $n$ પુસ્તકો છે,અને બધા પુસ્તકો અલગ-અલગ છે. આ $(m+n)$ પુસ્તકોને એક છાજલી પર એવી રીતે ગોઠવવાની રીતોની સંખ્યા શોધો કે જેથી કાળા કવરવાળા બધા પુસ્તકો એકસાથે રહે.

$COCHIN$ શબ્દના અક્ષરોની ગોઠવણી કરીને અંગ્રેજી શબ્દકોશ મુજબ ક્રમમાં ગોઠવવામાં આવે છે. $COCHIN$ શબ્દ પહેલા આવતા શબ્દોની સંખ્યા કેટલી છે?

જો $RACHIT$ શબ્દના અક્ષરોને તમામ શક્ય રીતે ગોઠવવામાં આવે અને આ શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવામાં આવે,તો $RACHIT$ શબ્દનો ક્રમ કેટલામો હશે?

Difficult
View Solution

$2, 3, 0, 3, 4, 2, 3$ અંકોનો ઉપયોગ કરીને $10$ લાખથી મોટી કેટલી સંખ્યાઓ બનાવી શકાય છે?

જો $^mP_r - ^{m-1}P_r = a \cdot ^{m-1}P_s$ હોય,તો $a - s = \dots$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo