સદિશ $\vec{a} = (1, 1, 1)$ નો સદિશ $\vec{b} = (2, 2, 1)$ પરનો પ્રક્ષેપ સદિશ શું થાય?

  • A
    $\frac{5}{9}(2, 2, 1)$
  • B
    $(1, 3, 2)$
  • C
    $(0, 0, 1)$
  • D
    $\frac{1}{9}(1, 3, 2)$

Explore More

Similar Questions

સમાંતરબાજુ ચતુષ્કોણ $OACB$ માં,$\overrightarrow{OA} = \vec{a}$,$\overrightarrow{OB} = \vec{b}$ છે અને બિંદુ $B$ માંથી $AC$ પર દોરેલા લંબનો લંબપાદ $M$ છે. જો $\vec{a} \cdot \vec{b} = 1$ અને $|\vec{a}| = |\vec{b}| = 2$ હોય,તો $|\overrightarrow{BM}|$ શોધો.

નીચેની રેખાઓની જોડી વચ્ચેનો ખૂણો શોધો:
$\vec{r}=3 \hat{i}+\hat{j}-2 \hat{k}+\lambda(\hat{i}-\hat{j}-2 \hat{k})$ અને
$\vec{r}=2 \hat{i}-\hat{j}-56 \hat{k}+\mu(3 \hat{i}-5 \hat{j}-4 \hat{k})$

જો $a, b$ અને $c$ એકમ સદિશો હોય કે જેથી $a+b+c=0$ થાય,તો $a$ અને $b$ વચ્ચેનો ખૂણો કેટલો થાય?

ધારો કે $a$,$b$,અને $c$ એ $3$ શૂન્યતર સદિશો છે કે જેથી તેમાંથી કોઈ પણ $2$ સદિશો સમરેખ નથી. જો સદિશ $a + 2b$ એ $c$ સાથે સમરેખ હોય અને $b + 3c$ એ $a$ સાથે સમરેખ હોય,તો $a + 2b + 6c$ ની કિંમત શોધો.

ધારો કે $p=\hat{i}+2\hat{j}-\hat{k}$ અને $q=2\hat{i}-\hat{j}+\hat{k}$. જો $a$ અને $b$ એવા બે સદિશો હોય કે જેથી $p=a-2b$ અને $q=2a+b$ થાય, તો $a$ અને $b$ વચ્ચેનો ખૂણો શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo