જો બે બિંદુઓ $A$ અને $B$ ના સ્થાન સદિશ અનુક્રમે $\vec{a} - 3\vec{b}$ અને $6\vec{b} - 2\vec{a}$ હોય,તો $AB$ નું $1 : 2$ ગુણોત્તરમાં વિભાજન કરતાં બિંદુનો સ્થાન સદિશ શોધો.

  • A
    $\vec{a}$
  • B
    $\frac{\vec{a} + \vec{b}}{3}$
  • C
    $\vec{0}$
  • D
    $\frac{\vec{a} - \vec{b}}{3}$

Explore More

Similar Questions

જો $\vec{a}, \vec{b}, \vec{c}$ એ $3$ સદિશો છે કે જેથી $|\vec{a}|=5, |\vec{b}|=8, |\vec{c}|=11$ અને $\vec{a}+\vec{b}+\vec{c}=\overrightarrow{0}$ હોય,તો સદિશો $\vec{a}$ અને $\vec{b}$ વચ્ચેનો ખૂણો શોધો.

જો $\alpha \hat{i} + 10 \hat{j} + 13 \hat{k}$,$6 \hat{i} + 11 \hat{j} + 11 \hat{k}$,અને $\frac{9}{2} \hat{i} + \beta \hat{j} - 8 \hat{k}$ સ્થાન સદિશો ધરાવતા બિંદુઓ સમરેખ હોય,તો $(19 \alpha - 6 \beta)^2$ ની કિંમત $...........$ થાય.

જો $P$ અને $Q$ ના સ્થાન સદિશો $(i + 3j - 7k)$ અને $(5i - 2j + 4k)$ હોય,તો $|\overrightarrow{PQ}|$ ની કિંમત શોધો.

Difficult
View Solution

$\triangle ABC$ માં,જો $D$ અને $E$ એ બાજુઓ $BC$ અને $CA$ ના મધ્યબિંદુઓ હોય,તો $2(\vec{AD}+\vec{EB})=$

જો $\vec{a} = 4\hat{i} + 3\hat{j}$ અને $\vec{b} = 2\hat{i} + \lambda\hat{j}$ સમાંતર સદિશો હોય,તો $\lambda$ નું મૂલ્ય શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo