$1, 2, 3, 4, 5, 6$ અને $8$ અંકોનો ઉપયોગ કરીને $5$ અંકની સંખ્યા બનાવવામાં આવે છે. બંને છેડે યુગ્મ અંકો હોય તેની સંભાવના કેટલી થાય?

  • A
    $2/7$
  • B
    $3/7$
  • C
    $4/7$
  • D
    આપેલ પૈકી એક પણ નહીં

Explore More

Similar Questions

એક થેલામાં $3$ લાલ અને $3$ સફેદ દડા છે. જો બે દડા એક પછી એક પસંદ કરવામાં આવે,તો તેઓ ભિન્ન રંગના હોય તેની સંભાવના કેટલી હશે?

Difficult
View Solution

$1, 2, 3$ અને $4$ અંકોનો ઉપયોગ કરીને પુનરાવર્તન વગર ત્રણ અંકની સંખ્યા બનાવવામાં આવે છે. આ સંખ્યા $3$ વડે વિભાજ્ય હોય તેની સંભાવના કેટલી?

$\{1, 2, 3, 4, 5, 6, 7, 8\}$ માંથી એકસાથે બે સંખ્યાઓ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. બે સંખ્યાઓમાંથી નાની સંખ્યા $4$ કરતા ઓછી હોય તેની સંભાવના કેટલી છે?

બે પુરુષો અને બે સ્ત્રીઓમાંથી બે વ્યક્તિઓની એક સમિતિ પસંદ કરવામાં આવે છે. સમિતિમાં એક પણ પુરુષ ન હોય તેની સંભાવના કેટલી છે?

તેના વેકેશન દરમિયાન,વીણા ચાર શહેરો ($A, B, C$ અને $D$) ની મુલાકાત યાદચ્છિક ક્રમમાં લે છે. તે $B$ પહેલા $A$ અને $C$ પહેલા $B$ ની મુલાકાત લે તેની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo