થેલી $A$ માં $2$ સફેદ અને $3$ લાલ દડા છે અને થેલી $B$ માં $4$ સફેદ અને $5$ લાલ દડા છે. બે થેલીઓમાંથી એક થેલી યાદચ્છિક રીતે પસંદ કરીને તેમાંથી એક દડો કાઢવામાં આવે છે અને તે લાલ રંગનો છે. તો તે દડો થેલી $B$ માંથી કાઢવામાં આવ્યો હોય તેની સંભાવના શોધો.

  • A
    $25/52$
  • B
    $3/7$
  • C
    $1/10$
  • D
    $2/9$

Explore More

Similar Questions

થેલી $B_1$ માં $6$ સફેદ અને $4$ વાદળી દડા છે,થેલી $B_2$ માં $4$ સફેદ અને $6$ વાદળી દડા છે,અને થેલી $B_3$ માં $5$ સફેદ અને $5$ વાદળી દડા છે. યાદચ્છિક રીતે એક થેલી પસંદ કરવામાં આવે છે અને તેમાંથી એક દડો કાઢવામાં આવે છે. જો દડો સફેદ હોય,તો તે દડો થેલી $B_2$ માંથી કાઢવામાં આવ્યો હોય તેની સંભાવના કેટલી છે?

એક થેલીમાં $5$ અજ્ઞાત રંગના દડા છે. આ પાંચ દડાઓમાંથી $0, 1, 2, 3, 4$ અથવા $5$ લાલ દડા હોવાની સમાન તકો છે. થેલીમાંથી એક દડો યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે અને તે લાલ રંગનો માલૂમ પડે છે. થેલીમાં માત્ર એક જ લાલ દડો હોય તેની સંભાવના કેટલી?

થેલી $A$ માં $3$ સફેદ અને $7$ લાલ દડા છે અને થેલી $B$ માં $3$ સફેદ અને $2$ લાલ દડા છે. એક થેલી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે અને તેમાંથી એક દડો કાઢવામાં આવે છે. જો કાઢવામાં આવેલ દડો સફેદ હોય,તો તે દડો થેલી $A$ માંથી કાઢવામાં આવ્યો હોય તેની સંભાવના કેટલી છે?

એક પરિવારમાં $8$ વ્યક્તિઓ છે. જો $4$ વ્યક્તિઓને યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે અને તે $2$ પુરુષો અને $2$ સ્ત્રીઓ હોવાનું જણાય,તો તે પરિવારમાં પુરુષો અને સ્ત્રીઓની સંખ્યા સમાન હોવાની સંભાવના કેટલી છે?

એક પેટી $A$ માં $2$ સફેદ,$3$ લાલ અને $2$ કાળા દડા છે. બીજી પેટી $B$ માં $4$ સફેદ,$2$ લાલ અને $3$ કાળા દડા છે. જો યાદચ્છિક રીતે પસંદ કરેલી પેટીમાંથી બે દડા યાદચ્છિક રીતે,પુરવણી વગર કાઢવામાં આવે અને એક દડો સફેદ અને બીજો દડો લાલ નીકળે,તો બંને દડા પેટી $B$ માંથી કાઢવામાં આવ્યા હોય તેની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo