એક બોક્સમાં $5$ ભૂરા અને $4$ સફેદ ચોક છે. જો આમાંથી બે ચોક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે,તો બંને ચોક એક જ રંગના હોય તેની સંભાવના કેટલી છે?

  • A
    $5/108$
  • B
    $1/6$
  • C
    $5/18$
  • D
    $4/9$

Explore More

Similar Questions

એક બોક્સમાં $10$ લાલ દડા અને $15$ લીલા દડા છે. જો બે દડા ક્રમશઃ બદલ્યા વગર કાઢવામાં આવે,તો એક લાલ અને બીજો લીલો હોય તેની સંભાવના કેટલી?

ધારો કે $n \ge 3$ વ્યક્તિઓ એક હરોળમાં બેઠા છે. તેમાંથી બે વ્યક્તિઓને યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તેઓ સાથે ન હોય તેની સંભાવના કેટલી?

એક થેલીમાં $4$ સફેદ,$5$ લાલ અને $6$ કાળા દડા છે. જો યાદચ્છિક રીતે બે દડા કાઢવામાં આવે,તો તેમાંથી એક દડો સફેદ હોવાની સંભાવના કેટલી છે?

એક બોક્સમાં $4$ ખામીયુક્ત અને $6$ સારી મશીનો છે. બે મશીનોને બદલ્યા વગર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. બંને મશીનો સારી હોય તેની સંભાવના શોધો.

એક થેલીમાં $5$ વાદળી અને $x$ જેટલા અજ્ઞાત લાલ દડા છે. બે દડા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. જો બંને દડા વાદળી હોવાની સંભાવના $\frac{5}{14}$ હોય,તો $x$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo