ધારો કે $n \ge 3$ વ્યક્તિઓ એક હરોળમાં બેઠા છે. તેમાંથી બે વ્યક્તિઓને યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તેઓ સાથે ન હોય તેની સંભાવના કેટલી?

  • A
    $1 - \frac{2}{n}$
  • B
    $\frac{2}{n - 1}$
  • C
    $1 - \frac{1}{n}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

જો $m$ રૂપિયાના સિક્કા અને $n$ દસ પૈસાના સિક્કાને એક હારમાં ગોઠવવામાં આવે,તો બંને છેડા પર દસ પૈસાના સિક્કા હોય તેની સંભાવના કેટલી છે?

Difficult
View Solution

એક દુકાનની કતારમાં $5$ વ્યક્તિઓ $A, B, C, D$ અને $E$ છે. $A$ અને $E$ હંમેશા સાથે હોય તેની સંભાવના કેટલી છે?

$52$ પત્તાના પેકમાંથી યાદચ્છિક રીતે બે પત્તા ખેંચવામાં આવે છે. આ બંને પત્તા 'એક્કા' (Aces) હોવાની સંભાવના કેટલી છે?

જો $'ASSASSIN'$ શબ્દના મૂળાક્ષરોને યાદચ્છિક રીતે એક હારમાં ગોઠવવામાં આવે,તો કોઈ પણ બે $S$ સાથે ન આવે તેની સંભાવના કેટલી?

જો એક નિષ્પક્ષ પાસાને ત્રણ વાર ફેંકવામાં આવે,તો $i=2, 3$ માટે,$i^{\text{th}}$ ફેંકમાં મળતી સંખ્યા $(i-1)^{\text{th}}$ ફેંકમાં મળતી સંખ્યા કરતાં મોટી હોય તેની સંભાવના કેટલી થાય ($/54$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo