એક થેલામાં $4$ લાલ અને $4$ વાદળી દડા છે. થેલામાંથી એક પછી એક ચાર દડા લેવામાં આવે છે. તો પસંદ થયેલા દડા ક્રમિક રીતે ભિન્ન રંગના હોવાની સંભાવના શોધો.

  • A
    $4/27$
  • B
    $6/35$
  • C
    $7/32$
  • D
    $5/29$

Explore More

Similar Questions

$52$ પત્તાના સારી રીતે ચીપેલા ડેકમાંથી $4$ પત્તા ખેંચવામાં આવે છે. $3$ ડાયમંડ (ચોકટ) અને $1$ સ્પેડ (ફુલ્લી) મેળવવાની સંભાવના કેટલી છે?

સંખ્યાઓ $2, 3, 5, 7, 11, 13$ ને છ અલગ-અલગ કાગળની ચિઠ્ઠીઓ પર લખવામાં આવી છે. જો તેમાંથી $3$ ચિઠ્ઠીઓ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે, તો મેળવેલી ચિઠ્ઠીઓ પરની સંખ્યાઓનો સરવાળો $3$ વડે વિભાજ્ય હોય તેની સંભાવના કેટલી છે?

ગણ $\{1, 2, 3, \dots, 1000\}$ માંથી બે સંખ્યાઓ $x$ અને $y$ યાદચ્છિક રીતે (પુનરાવર્તન વગર) પસંદ કરવામાં આવે છે. તો $|x^4 - y^4|$ એ $5$ વડે વિભાજ્ય હોય તેની સંભાવના -

$\left\{1, 2, 3, \ldots, 40\right\}$ માંથી યાદચ્છિક રીતે ચાર સંખ્યાઓ પસંદ કરવામાં આવે છે. તે ક્રમિક ન હોય તેની સંભાવના કેટલી?

એક બોક્સમાં $1$ થી $9$ નંબરની $9$ ટિકિટો છે. જો બોક્સમાંથી એક પછી એક $3$ ટિકિટો લેવામાં આવે,તો તે વૈકલ્પિક રીતે {એકી,બેકી,એકી} અથવા {બેકી,એકી,બેકી} હોવાની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo