ત્રણ વિદ્યાર્થીઓ $A, B$ અને $C$ ને ગણિતનો એક દાખલો આપવામાં આવે છે. તેમના દ્વારા દાખલો ઉકેલવાની સંભાવના અનુક્રમે $1/2, 1/3$ અને $1/4$ છે. તો દાખલો ઉકેલાય તેની સંભાવના કેટલી થાય?

  • A
    $1/2$
  • B
    $1/4$
  • C
    $3/4$
  • D
    $2/3$

Explore More

Similar Questions

ઝેનોન સંયોજનોની કઈ જોડીમાં મધ્યસ્થ પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા સમાન છે?

પિસ્ટન ધરાવતા બે સિલિન્ડર $A$ અને $B$ માં $400 ~K$ તાપમાને આદર્શ એકપરમાણ્વિક વાયુના સમાન મોલ છે. $A$ નો પિસ્ટન મુક્ત રીતે હલનચલન કરી શકે છે જ્યારે $B$ નો પિસ્ટન સ્થિર રાખવામાં આવ્યો છે. દરેક સિલિન્ડરમાં વાયુને સમાન પ્રમાણમાં ઉષ્મા ઊર્જા આપવામાં આવે છે. જો $A$ માં વાયુના તાપમાનમાં થતો વધારો $42 ~K$ હોય, તો $B$ માં વાયુના તાપમાનમાં થતો વધારો કેટલો હશે ($~K$ માં)?

આપેલ છે કે વક્ર $y = y(x)$ ના કોઈપણ બિંદુ $(x, y)$ આગળ સ્પર્શકનો ઢાળ $\frac{2y}{x^2}$ છે. જો વક્ર વર્તુળ $x^2 + y^2 - 2x - 2y = 0$ ના કેન્દ્રમાંથી પસાર થતો હોય,તો તેનું સમીકરણ શોધો.

એક ઓપ્ટિકલ સાધનમાં વપરાતા પ્રકાશની તરંગલંબાઈ ${\lambda _1} = 4000\,\mathring{A}$ અને ${\lambda _2} = 5000\,\mathring{A}$ છે, તો તેમની અનુક્રમે વિભેદન શક્તિઓનો (જે ${\lambda _1}$ અને ${\lambda _2}$ ને અનુરૂપ છે) ગુણોત્તર કેટલો થાય?

કયો જનીન પ્રકાર સાચી દ્વિ-સંકરિત (dihybrid) અવસ્થા દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo