નીચેના આવૃત્તિ વિતરણનો બહુલક શોધો.
વર્ગ $1 - 10$ $11 - 20$ $21 - 30$ $31 - 40$ $41 - 50$
$f_i$ $5$ $7$ $8$ $6$ $4$

  • A
    $24$
  • B
    $23.83$
  • C
    $27.16$
  • D
    આપેલ પૈકી એક પણ નહિં

Explore More

Similar Questions

સતત શ્રેણી માટે,બહુલક (mode) નીચેનામાંથી કયા સૂત્ર દ્વારા ગણવામાં આવે છે?

જો મધ્યમ અસમપ્રમાણ વિતરણમાં,માહિતીનો બહુલક અને મધ્યક અનુક્રમે $6 \lambda$ અને $9 \lambda$ હોય,તો મધ્યસ્થ કેટલો થાય?

આવૃત્તિ વિતરણમાં મધ્યક અને મધ્યસ્થ અનુક્રમે $21$ અને $22$ હોય,તો તેનો બહુલક લગભગ કેટલો થાય?

એક મધ્યમ અસમપ્રમાણ વિતરણમાં,બહુલક અને મધ્યક અનુક્રમે $7$ અને $4$ છે. તો મધ્યસ્થ કેટલો થાય?

મધ્યસ્થ એ કોના ફેરફારથી નિરપેક્ષ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo