$0.2 ^\circ C$ લઘુત્તમ માપશક્તિ ધરાવતા થર્મોમીટર વડે માપેલ પદાર્થનું તાપમાન $37.8 ^\circ C$ છે. ત્રુટિ સાથે તાપમાનને ... રીતે દર્શાવી શકાય અને અવલોકનની પ્રતિશત ત્રુટિ ... મળે.

  • A
    $(37.8 \pm 0.2) ^\circ C, 0.5\%$
  • B
    $(37.8 \pm 0.2) ^\circ C, 0.2\%$
  • C
    $(39.8 \pm 0.2) ^\circ C, 0.5\%$
  • D
    $(38.0 \pm 0.2) ^\circ C, 0.5\%$

Explore More

Similar Questions

એક ટોર્ક મીટરને દળ,લંબાઈ અને સમયના સંદર્ભ ધોરણો સાથે માપાંકિત કરવામાં આવે છે,જે દરેક $5 \%$ ની ચોકસાઈ ધરાવે છે. માપાંકન પછી,આ ટોર્ક મીટર દ્વારા માપવામાં આવેલા ટોર્કની ચોખ્ખી ચોકસાઈ $............\%$ હશે.

એક લંબચોરસની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે $(5.7 \pm 0.1) \text{ cm}$ અને $(3.4 \pm 0.2) \text{ cm}$ છે. ત્રુટિ મર્યાદા સાથે લંબચોરસનું ક્ષેત્રફળ ગણો.

જો ગોળાની ત્રિજ્યાના માપનમાં ત્રુટિ $2\%$ હોય,તો ગોળાના કદના નિર્ધારણમાં ત્રુટિ ........ $\%$ હશે.

જો સ્થિતિમાન $V = 100 \pm 0.5\,V$ અને પ્રવાહ $I = 10 \pm 0.2\,A$ આપેલ હોય,તો અવરોધનું મૂલ્ય શું હશે?

Difficult
View Solution

$5 \ m$ ની માપેલ લંબાઈ માટે નિરપેક્ષ ત્રુટિ $0.05 \ m$ હોય, તો પ્રતિશત ત્રુટિ કેટલી થાય ($\%$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo