$5.5 \ eV$ ઊર્જાવાળો ફોટોન એવી સપાટી પર આપાત થાય છે જે $4.0 \ eV$ ની મહત્તમ ગતિઊર્જા ધરાવતા ફોટો-ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે છે. આ ઇલેક્ટ્રોન માટે સ્ટોપિંગ પોટેન્શિયલ ............ $V$ છે.

  • A
    $5.5$
  • B
    $1.5$
  • C
    $9.5$
  • D
    $4.0$

Explore More

Similar Questions

જ્યારે ધાતુની પ્લેટને $400 \ nm$ અને $250 \ nm$ ની તરંગલંબાઈ વાળા પ્રકાશથી પ્રકાશિત કરવામાં આવે ત્યારે ઉત્સર્જાતા ફોટો-ઇલેક્ટ્રોનનો મહત્તમ વેગ અનુક્રમે $v$ અને $2v$ છે. તો ધાતુનું વર્ક ફંક્શન કેટલું હશે? ($h$ = પ્લાન્કનો અચળાંક; $c$ = શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ)

$6.2 \, eV$ ના અલ્ટ્રાવાયોલેટ વિકિરણો એલ્યુમિનિયમની સપાટી પર પડે છે (વર્ક ફંક્શન $4.2 \, eV$). ઉત્સર્જિત થતા સૌથી ઝડપી ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા જૂલમાં આશરે કેટલી હશે?

ફોટોઈલેક્ટ્રિક અસરમાં,જ્યારે $h \nu$ ઉર્જા ધરાવતા ફોટોન ફોટોસેન્સિટિવ સપાટી (વર્ક ફંક્શન $h \nu_0$) પર પડે છે,ત્યારે ધાતુની સપાટીમાંથી ઈલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. આના વિશે શું કહી શકાય?

ફોટોઈલેક્ટ્રિક ઉત્સર્જન પ્રક્રિયા માટે સ્ટોપિંગ પોટેન્શિયલ $10 \ V$ છે. આ પ્રક્રિયામાં ઉત્સર્જિત ઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા કેટલી હશે? [ઈલેક્ટ્રોનનો વીજભાર $e = 1.6 \times 10^{-19} \ C$]

$E$ ઊર્જા ધરાવતો એક ફોટોન $W_0$ વર્ક ફંક્શન ધરાવતી ધાતુની સપાટી પરથી ફોટોઈલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે છે. જો આ ઈલેક્ટ્રોન $B$ ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબ દિશામાં દાખલ થાય અને $r$ ત્રિજ્યાનો વર્તુળાકાર માર્ગ બનાવે,તો ત્રિજ્યાનું સૂત્ર શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo