જ્યારે ક્ષ-કિરણો ($X$-rays) વધારે તીવ્રતાવાળા સમાન ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર થાય છે,ત્યારે તેઓ:

  • A
    વિચલિત થતા નથી.
  • B
    ક્ષેત્રની દિશામાં વિચલિત થાય છે.
  • C
    ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં વિચલિત થાય છે.
  • D
    ક્ષેત્રને લંબ દિશામાં વિચલિત થાય છે.

Explore More

Similar Questions

લાક્ષણિક $X$-ray વર્ણપટ માટે $Z=31$ અને $a=5 \times 10^7 \text{ Hz}^{1/2}$ આપેલ હોય, તો $K_{\alpha}$ રેખાની તરંગલંબાઈની ગણતરી કરો.

$40 \ kV$ પર કાર્યરત કુલીજ ટ્યૂબમાં ઉત્પન્ન થતા ક્ષ-કિરણોની લઘુતમ તરંગલંબાઈ ..... $\mathring A$ છે.

Difficult
View Solution

એક $X$-રે ટ્યુબ $30 \ kV$ પર કાર્ય કરે છે. ઉત્સર્જિત લઘુત્તમ તરંગલંબાઇ $\mathring{A}$ માં કેટલી હશે? (આપેલ છે: $h = 6.6 \times 10^{-34} \ J \cdot s$,$e = 1.6 \times 10^{-19} \ C$,$c = 3 \times 10^8 \ m/s$)

ઘન પદાર્થનું બંધારણ ....... નો ઉપયોગ કરીને સમજાવી શકાય છે.

$1\,\mathring{A}$ તરંગલંબાઈ ધરાવતા $X$-કિરણોની આવૃત્તિ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo