જ્યારે $400 \ nm$ તરંગલંબાઈ ધરાવતું વિકિરણ ધાતુની સપાટી પર આપાત થાય છે,ત્યારે ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની ગતિઊર્જા $1.68 \ eV$ છે. ધાતુનું વર્કફંકશન .......... $eV$ છે.

  • A
    $3.09$
  • B
    $1.42$
  • C
    $1.51$
  • D
    $1.68$

Explore More

Similar Questions

એક ચાંદીનો ગોળો શૂન્યાવકાશ ચેમ્બરમાં દોરી વડે લટકાવવામાં આવ્યો છે અને તેના પર $200 \ nm$ તરંગલંબાઇનો પારજાંબલી પ્રકાશ આપાત થાય છે. જો ચાંદીનું કાર્ય વિધેય $4.7 \ eV$ હોય,તો ગોળા દ્વારા પ્રાપ્ત મહત્તમ પોટેન્શિયલ .............. $V$ હશે.

બે ધાતુઓ માટે $V$ (સ્ટોપિંગ પોટેન્શિયલ) વિરુદ્ધ $\frac{1}{\lambda}$ નો આલેખ દોરવામાં આવે છે,જ્યાં $\lambda$ એ આપાત વિકિરણની તરંગલંબાઇ છે.

એક ફોટોઈલેક્ટ્રિક સપાટીને ક્રમશઃ $\lambda$ અને $\lambda /2$ તરંગલંબાઈના એકવર્ણી પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે. જો બીજા કિસ્સામાં ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા પ્રથમ કિસ્સા કરતાં $3$ ગણી હોય,તો પદાર્થની સપાટીનું વર્ક ફંક્શન (કાર્ય વિધેય) કેટલું હશે?
$(h =$ પ્લાન્કનો અચળાંક,$c =$ પ્રકાશની ઝડપ $)$

જ્યારે પ્રકાશ સપાટી પર આપાત થાય છે,ત્યારે ફોટો-ઈલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. આ ફોટો-ઈલેક્ટ્રોન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

આપાત ફોટોન તરંગલંબાઈ $\lambda$ સાથેના ફોટોઈલેક્ટ્રિક અસર માટે,સ્ટોપિંગ પોટેન્શિયલ $V_0$ છે. $V_0$ નો $\lambda$ અને $1/\lambda$ સાથેનો સાચો ફેરફાર ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo