એક કણનું દળ $m$ છે. જો તેની ગતિ ઊર્જા તેના પ્રારંભિક મૂલ્ય કરતા ચાર ગણી કરવામાં આવે,તો તેની દ બ્રોગ્લી તરંગ લંબાઈમાં શું ફેરફાર થશે?

  • A
    અચળ રહેશે
  • B
    અડધી થશે
  • C
    બમણી થશે
  • D
    $1/\sqrt{2}$ ગણી થશે

Explore More

Similar Questions

$m$ દળ ધરાવતા ઇલેક્ટ્રોન અને ફોટોન સમાન ઉર્જા $E$ ધરાવે છે. તેમની સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઇનો ગુણોત્તર કેટલો થાય?

$10 \, KeV$ ઉર્જા ધરાવતો ઇલેક્ટ્રોન બીમ ધાતુની ફોઇલ પર આપાત થાય છે. જો આંતર-પરમાણ્વીય અંતર $0.2454 \, \mathring{A}$ હોય,તો વિવર્તન કોણ (diffraction angle) શોધો. $(\sqrt{150} = 12.27)$

Difficult
View Solution

ઓરડાના તાપમાને $(27^{\circ}C)$ અને $1 \; atm$ દબાણે રહેલા હિલિયમ વાયુમાં $He$ પરમાણુ સાથે સંકળાયેલ લાક્ષણિક દ-બ્રોગ્લી તરંગલંબાઈ શોધો અને આ સ્થિતિમાં બે પરમાણુઓ વચ્ચેના સરેરાશ અંતર સાથે તેની સરખામણી કરો.

$V$ વોલ્ટના વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત ઇલેક્ટ્રોન માટે ડી-બ્રોગ્લી તરંગલંબાઇનું પ્રાયોગિક મૂલ્ય શું છે?

અલગ-અલગ પાત્રોમાં $27\,^{\circ}\text{C}$ અને $127\,^{\circ}\text{C}$ તાપમાને રાખેલા હાઇડ્રોજન અને હિલિયમના અણુઓની ડી-બ્રોગ્લી તરંગલંબાઇનો ગુણોત્તર કેટલો થાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo