એક પ્રોટોનને $Q = 120e$ વીજભાર ધરાવતા ન્યુક્લિયસ તરફ ખૂબ દૂરના અંતરેથી ફેંકવામાં આવે છે,જ્યાં $e$ એ પ્રાથમિક વીજભાર છે. તે $10 \ fm$ ના ન્યૂનતમ અંતર સુધી પહોંચે છે. પ્રોટોનની તેની શરૂઆતની સ્થિતિએ દ-બ્રોગ્લી તરંગલંબાઈ ($fm$ માં) કેટલી હશે? (આપેલ છે: પ્રોટોનનું દળ $m_p = (5/3) \times 10^{-27} \ kg$; $h/e = 4.2 \times 10^{-15} \ J \cdot s/C$; $\frac{1}{4\pi \varepsilon_0} = 9 \times 10^9 \ N \cdot m^2/C^2$; $1 \ fm = 10^{-15} \ m$)

  • A
    $10$
  • B
    $20$
  • C
    $14$
  • D
    $7$

Explore More

Similar Questions

જ્યારે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન સ્થાયી કક્ષામાં પરિભ્રમણ કરે છે,ત્યારે તે

જો $H$ પરમાણુની પ્રથમ કક્ષાની ત્રિજ્યા $a_0$ હોય, તો ત્રીજી કક્ષામાં રહેલા ઈલેક્ટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી થાય ($\pi a_0$ માં)?

Difficult
View Solution

હાઇડ્રોજનની પ્રથમ બોહર કક્ષામાં ઇલેક્ટ્રોનની ઝડપ અને પ્રકાશની ઝડપનો ગુણોત્તર કેટલો થાય? (જ્યાં $e, h$ અને $c$ તેમના સામાન્ય અર્થ ધરાવે છે).

$n^{\text{th}}$ બોહર કક્ષામાં,ઇલેક્ટ્રોનની ગતિઊર્જા અને તેની કુલ ઊર્જાનો ગુણોત્તર કેટલો છે?

એક ઇલેક્ટ્રોનનું દળ $9.1 \times 10^{-31} \ kg$ છે. તે $0.529 \times 10^{-10} \ m$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં $2.2 \times 10^6 \ m/s$ ની ઝડપે ન્યુક્લિયસની આસપાસ ફરે છે. આ ગતિમાં તેના રેખીય વેગમાનનું મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo