જો $n_r$ અને $n_b$ એ સમાન પાવર ધરાવતા લાલ અને ભૂરા બલ્બ દ્વારા પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત ફોટોનની સંખ્યા હોય,તો:

  • A
    $n_r = n_b$
  • B
    $n_r < n_b$
  • C
    $n_r > n_b$
  • D
    નિર્ધારિત કરી શકાતું નથી.

Explore More

Similar Questions

$f$ આવૃત્તિ ધરાવતા ફોટોન સાથે વેગમાન સંકળાયેલું છે. જો $c$ એ પ્રકાશનો વેગ હોય,તો વેગમાન કેટલું થાય?

એક રેડિયો ટ્રાન્સમીટર $880 \ kHz$ ની આવૃત્તિ પર ટ્રાન્સમિટ કરે છે અને $10 \ kW$ પાવર વાપરે છે. ટ્રાન્સમીટરમાંથી દર સેકંડે ઉત્સર્જાતા ફોટોન્સની સંખ્યા કેટલી હશે?

Difficult
View Solution

પરમાણુ અને ન્યુક્લિયર ભૌતિકવિજ્ઞાનમાં ઉર્જાનો એકમ કયો છે? તેને વ્યાખ્યાયિત કરો.

$100 \ eV$ ઊર્જા ધરાવતા ફોટોનની આવૃત્તિ ........... $Hz$ છે. (આપેલ છે: $h = 6.62 \times 10^{-34} \ J \cdot s$,$1 \ eV = 1.6 \times 10^{-19} \ J$)

એક $AIR$ સ્ટેશન $300 \ m$ તરંગલંબાઈના તરંગોનું પ્રસારણ કરી રહ્યું છે. જો ટ્રાન્સમીટરની રેડિયેટિંગ પાવર $10 \ kW$ હોય,તો પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત ફોટોનની સંખ્યા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo