ઉદગમથી દૂરના વિસ્તારમાં,વિદ્યુતચુંબકીય તરંગના દોલન કરતા વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશો કેવી રીતે ગોઠવાયેલા હોય છે?

  • A
    પરસ્પર લંબ દિશામાં અને તેમની વચ્ચે કળા તફાવત હોય છે.
  • B
    પરસ્પર લંબ દિશામાં અને સમાન કળામાં હોય છે.
  • C
    સમાન દિશામાં અને સમાન કળામાં હોય છે.
  • D
    સમાન દિશામાં પરંતુ $90^o$ ના કળા તફાવત સાથે હોય છે.

Explore More

Similar Questions

એક ચોક્કસ દિવસે,સૂર્ય પૃથ્વીના વાતાવરણની ટોચ પર $\left(\frac{6}{\pi} \times 10^3\right) \frac{W}{m^2}$ ની સરેરાશ પાવર ઘનતા પહોંચાડે છે. વાતાવરણની ઉપરના વિદ્યુતચુંબકીય તરંગો માટે ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર શોધો. ($\mu_0 = 4\pi \times 10^{-7} \text{ SI એકમ}$ લો)

ઓઝોન સ્તરનું જૈવિક મહત્વ શું છે?

માધ્યમમાં વિદ્યુતચુંબકીય તરંગનો વિદ્યુતક્ષેત્રનો ભાગ $E_x=0, E_y=2.5 \frac{N}{C} \cos \left[ (2\pi \times 10^6 \frac{rad}{s})t - (\pi \times 10^{-2} \frac{rad}{m})x \right]$,અને $E_z=0$ દ્વારા દર્શાવવામાં આવે છે. આ તરંગ

ધારો કે એક વિદ્યુતચુંબકીય તરંગના વિદ્યુતક્ષેત્રનો કંપવિસ્તાર $E_{0}=120 \text{ NC}^{-1}$ છે અને તેની આવૃત્તિ $f=50 \text{ MHz}$ છે. તો,નીચેનામાંથી કયું મૂલ્ય ખોટી રીતે ગણવામાં આવ્યું છે?

એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ $\frac{\hat{i}+\hat{j}}{\sqrt{2}}$ દિશામાં પ્રસરણ પામે છે,જેનું પોલરાઈઝેશન $\hat{k}$ દિશામાં છે. તરંગના ચુંબકીય ક્ષેત્રનું સાચું સ્વરૂપ શું હશે? (અહીં $B_{0}$ એક યોગ્ય અચળાંક છે)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo