$1 \ L$ ક્ષમતા ધરાવતા વાયુના પાત્રમાં $7.57 \times 10^3 \ N \ m^{-2}$ દબાણે નાઇટ્રોજન વાયુના $2.0 \times 10^{21}$ અણુઓ રહેલા છે. તો રૂટ મીન સ્ક્વેર ઝડપ $cm \ sec^{-1}$ માં ગણો. ($.5$ માં)

  • A
    $49426$
  • B
    $49425$
  • C
    $49424$
  • D
    $49422$

Explore More

Similar Questions

$\alpha, v$ અને $u$ એ એક ચોક્કસ તાપમાને વાયુના અનુક્રમે સૌથી સંભવિત વેગ, સરેરાશ વેગ અને વર્ગ સરેરાશ વર્ગમૂળ વેગ દર્શાવે છે. નીચેનામાંથી સાચો ક્રમ કયો છે?

મેક્સવેલ-બોલ્ટ્ઝમેન ઝડપ વિતરણના આધારે અણુના દળની અસર સમજાવો.

Difficult
View Solution

$8 \ g$ $H_2$ ની સૌથી સંભવિત ઝડપ $(u_{mp})$ $2 \times 10^2 \ ms^{-1}$ છે. સમાન જથ્થાના $H_2$ વાયુની ગતિઊર્જા ($J$ માં) કેટલી હશે?

$50 \ K$ તાપમાને $H_2$ અને $800 \ K$ તાપમાને $O_2$ ના વર્ગમુળ સરેરાશ વેગનો ગુણોત્તર ....... છે.

$27\,^{\circ}C$ તાપમાને,ઓઝોન અને ઓક્સિજનની રૂટ મીન સ્ક્વેર ઝડપનો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo