$27\,^oC$ તાપમાને $2.461 \, L$ ના પાત્રમાં $0.3 \, mol \, N_2$,$0.5 \, mol \, He$ અને $6.2 \, mol \, O_2$ વાયુઓ છે. તો $N_2$ નું આંશિક દબાણ $atm$ માં કેટલું હશે?

  • A
    $70$
  • B
    $7$
  • C
    $23.3$
  • D
    $3$

Explore More

Similar Questions

બોઈલનો નિયમ જથ્થાત્મક રીતે શું સાબિત કરે છે? શા માટે?

$16 \, g$ ઓક્સિજન અને $3 \, g$ હાઇડ્રોજનને $760 \, mm$ દબાણે અને $0 \, ^\circ C$ તાપમાને મિશ્ર કરવામાં આવે,તો આ મિશ્રણનું કુલ કદ આશરે કેટલું હશે?

એક આદર્શ વાયુ અચળ તાપમાન અને દબાણે વિસ્તરણ પામે છે,તો તેનું

$300 \ K$ અને $4.5 \ atm$ દબાણે $2.5 \ L$ કદ ધરાવતા વાયુના મોલની સંખ્યા ગણો. $(R=0.0821 \ atm \ dm^3 \ K^{-1} \ mol^{-1})$

જો એક વાયુ વાતાવરણીય દબાણે $1 \, L$ કદ રોકે છે,તો સમાન તાપમાને $750 \, mm \, Hg$ દબાણે તેટલા જ જથ્થાના વાયુનું કદ કેટલા લિટર થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo