નીચેનામાંથી કયા ઓક્સાઇડમાં $HCl$ ઉમેરતા $H_2O_2$ મળે છે?

  • A
    $MnO_2$
  • B
    $PbO_2$
  • C
    $BaO_2$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

ફ્યુઝન પ્રક્રિયા ઊંચા તાપમાને થાય છે કારણ કે

સમીકરણ $\left|\frac{z-1}{z+1}\right| = 1$ નું સમાધાન કરતા બિંદુ $z = x + iy$ નો બિંદુપથ નીચેનામાંથી કયો છે:

$l$ લંબાઈના એક તારને $R_1$ ત્રિજ્યાના એક આંટાવાળા વર્તુળાકાર ગૂંચળામાં વાળવામાં આવે છે. સમાન દ્રવ્ય,સમાન આડછેદનું ક્ષેત્રફળ અને સમાન લંબાઈ ધરાવતા બીજા તારને $R_2$ ત્રિજ્યાના બે આંટાવાળા વર્તુળાકાર ગૂંચળામાં વાળવામાં આવે છે. જ્યારે બંને ગૂંચળામાંથી સમાન વિદ્યુતપ્રવાહ વહે છે,ત્યારે બંને ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય પ્રેરણનો ગુણોત્તર કેટલો થાય?

જો $\overrightarrow{a}=\hat{i}-\hat{j}-\hat{k}$ અને $\overrightarrow{b}=\lambda \hat{i}-3 \hat{j}+\hat{k}$ હોય અને $\overrightarrow{b}$ નો $\overrightarrow{a}$ પરનો લંબ પ્રક્ષેપ $\frac{4}{3}(\hat{i}-\hat{j}-\hat{k})$ હોય, તો $\lambda$ ની કિંમત શોધો.

એક દડો $P$ સ્થિર રહેલા બીજા સમાન દડા $Q$ સાથે અથડાય છે. અથડામણ પછી દડા $Q$ નો વેગ દડા $P$ ના વેગ કરતા બમણો થાય તે માટે રિસ્ટિટ્યુશનના ગુણાંક $e$ નું મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo