સમીકરણ $\left|\frac{z-1}{z+1}\right| = 1$ નું સમાધાન કરતા બિંદુ $z = x + iy$ નો બિંદુપથ નીચેનામાંથી કયો છે:

  • A
    $x = 0$
  • B
    $y = 0$
  • C
    $x = y$
  • D
    $x + y = 0$

Explore More

Similar Questions

જો $n = 1, 2, 3, \ldots$ માટે $I_n = \int_0^{\pi / 4} \tan^n \theta \, d\theta$ હોય, તો $I_{n-1} + I_{n+1}$ ની કિંમત શોધો.

જ્યારે તંત્રને અવસ્થા $i$ માંથી અવસ્થા $f$ માં $iaf$ માર્ગે લઈ જવામાં આવે છે,ત્યારે $Q = 50 \, cal$ અને $W = 20 \, cal$ મળે છે. માર્ગ $ibf$ માટે જો $Q = 36 \, cal$ હોય,તો માર્ગ $ibf$ માટે કાર્ય $W$ નું મૂલ્ય $cal$ માં શોધો.

જો $f(x) = \begin{cases} \frac{1-\sqrt{2} \sin x}{\pi-4x} & \text{જો } x \neq \frac{\pi}{4} \\ a & \text{જો } x = \frac{\pi}{4} \end{cases}$ એ $x = \frac{\pi}{4}$ પર સતત હોય, તો $a$ ની કિંમત શોધો.

$(\sqrt{3}+i)^7+(\sqrt{3}-i)^7$ ની કિંમત શોધો. ($\sqrt{3}$ માં)

વિધાન $(p$ $\Rightarrow \;\sim p) \wedge (\sim p$ $\Rightarrow p)$ એ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo