નીચેનામાંથી કયો હાઇડ્રાઇડ ઇલેક્ટ્રોનની અછત ધરાવે છે?

  • A
    $NaH$
  • B
    $CaH_2$
  • C
    $CH_4$
  • D
    $B_2H_6$

Explore More

Similar Questions

$Zn$ અને આલ્કોહોલિક $KOH$ ના દ્રાવણ સાથે નાઈટ્રોબેન્ઝીનનું રિડક્શન કરવાથી નીચેનામાંથી કયું સંયોજન બને છે?

$M$ દળના એક બ્લોકને $m$ દળના દોરડા વડે સમક્ષિતિજ ઘર્ષણરહિત સપાટી પર ખેંચવામાં આવે છે. જો દોરડાના મુક્ત છેડા પર $P$ બળ લગાડવામાં આવે,તો દોરડા દ્વારા બ્લોક પર લાગતું બળ કેટલું હશે?

એક પ્રક્ષિપ્ત પદાર્થને ઢળતી સપાટીના તળિયેથી સમક્ષિતિજ સાથે $60^o$ ના ખૂણે $u$ ઝડપથી ફેંકવામાં આવે છે. જો પ્રક્ષિપ્ત પદાર્થ ઢળતી સપાટીને સમક્ષિતિજ રીતે અથડાય,તો ઢળતી સપાટી પરની અવધિ (range) કેટલી હશે?

એક ગોળાના વ્યાસના માપનમાં $\pm 0.04 \text{ cm}$ ની ભૂલ છે. જ્યારે ત્રિજ્યા $10 \text{ cm}$ હોય,ત્યારે ગોળાના ઘનફળમાં થતી પ્રતિશત ભૂલ કેટલી હશે?

શ્રેણિક $\left[\begin{array}{ccc}7 & -3 & -3 \\ -1 & 1 & 0 \\ -1 & 0 & 1\end{array}\right]$ નો વ્યસ્ત શ્રેણિક શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo