આવર્ત કોષ્ટકમાં કોઈ પણ આવર્તમાં તત્વની સંયોજકતા...

  • A
    $I \, A$ થી $VII \, A$ તરફ એક પછી એક વધતી જશે.
  • B
    $I \, A$ થી $VIII \, A$ તરફ એક પછી એક ઘટતી જશે.
  • C
    $I \, A$ થી $IV \, A$ સુધી એક પછી એક વધતી જશે અને પછી $V \, A$ થી $VII \, A$ સુધી એક પછી એક ઘટતી જશે.
  • D
    $I \, A$ થી $IV \, A$ તરફ એક પછી એક ઘટતી જશે અને પછી $V \, A$ થી $VII \, A$ તરફ જતાં એક પછી એક વધતી જશે.

Explore More

Similar Questions

$Cr_2O_3$ નું નામ સ્ટોક સંજ્ઞા પદ્ધતિ મુજબ લખો.

$A_2 B$ સંયોજનમાં પરમાણુ $B$ નો સૌથી ઓછો ઓક્સિડેશન આંક $-2$ છે. તેની સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?

આવર્ત કોષ્ટકના $III$ સમૂહમાં રહેલા તત્વ $R$ માટે શું સાચું છે?

$ClO_n^-$ આણ્વીય આયન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

આવર્ત કોષ્ટકનો ઉપયોગ કરીને,નીચેના તત્વોની જોડી દ્વારા બની શકતા સંયોજનોના સૂત્રોનું અનુમાન કરો:
$(a)$ સિલિકોન અને બ્રોમિન
$(b)$ એલ્યુમિનિયમ અને સલ્ફર

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo