$Cr_2O_3$ નું નામ સ્ટોક સંજ્ઞા પદ્ધતિ મુજબ લખો.

  • A
    ક્રોમિયમ $(II)$ ઓક્સાઇડ
  • B
    ક્રોમિયમ $(III)$ ઓક્સાઇડ
  • C
    ક્રોમિયમ $(IV)$ ઓક્સાઇડ
  • D
    ક્રોમિયમ $(VI)$ ઓક્સાઇડ

Explore More

Similar Questions

નીચે આપેલા તત્વ $X$ માટેના ચાર સંયોજનોમાંથી ખોટું સૂત્ર પસંદ કરો.

તત્વ $M$ ના ઓક્સાઈડનું સૂત્ર શું હશે,જો તેના માટે $IE_1 = 100 \ kJ/mol$,$IE_2 = 250 \ kJ/mol$ અને $IE_3 = 1500 \ kJ/mol$ હોય?

સંયોજકતા (Valency) એટલે શું? સમજાવો.

આવર્ત કોષ્ટકમાં કોઈ પણ આવર્તમાં તત્વની સંયોજકતા...

$A_2 B$ સંયોજનમાં પરમાણુ $B$ નો સૌથી ઓછો ઓક્સિડેશન આંક $-2$ છે. તેની સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo