કેટલીક અર્ધ-પ્રક્રિયાઓ માટે પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ નીચે મુજબ આપેલ છે. કયું વિધાન સાચું છે?
$(A) Sn^{4+} + 2e^{-} \rightarrow Sn^{2+}, E^o = +0.15 \ V$
$(B) 2Hg^{2+} + 2e^{-} \rightarrow Hg_{2}^{2+}, E^o = +0.92 \ V$
$(C) PbO_2 + 4H^{+} + 2e^{-} \rightarrow Pb^{2+} + 2H_2O, E^o = +1.45 \ V$

  • A
    $Pb^{2+}$ એ $Sn^{2+}$ કરતા વધુ પ્રબળ રિડક્શન કર્તા છે.
  • B
    $Sn^{4+}$ એ $Pb^{4+}$ કરતા વધુ પ્રબળ ઓક્સિડેશન કર્તા છે.
  • C
    $Sn^{2+}$ એ $Hg_{2}^{2+}$ કરતા વધુ પ્રબળ રિડક્શન કર્તા છે.
  • D
    $Hg^{2+}$ એ $Pb^{4+}$ કરતા વધુ પ્રબળ ઓક્સિડેશન કર્તા છે.

Explore More

Similar Questions

$1\,M\,CuSO_4$ ના દ્રાવણમાં કોપરની પટ્ટી અને $1\,M\,NiSO_4$ ના દ્રાવણમાં નીકલની પટ્ટી ડુબાડીને એક કોષ બનાવવામાં આવે છે. કોપર અને નીકલના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ અનુક્રમે $+0.34\,V$ અને $-0.25\,V$ છે. કોષના $EMF$ ની ગણતરી કરો. ($,V$ માં)

નીચેની ધાતુઓને તેમના ક્ષારના દ્રાવણમાંથી એકબીજાને વિસ્થાપિત કરે તે ક્રમમાં ગોઠવો: $Al, Cu, Fe, Mg$ અને $Zn$.

પ્રક્રિયાઓ $Ag^{+} (aq) + e^{-} \rightarrow Ag_{(s)}$ અને $Sn^{2+} (aq) + 2e^{-} \rightarrow Sn_{(s)}$ માટે $25^{\circ}C$ તાપમાને પ્રમાણિત ધ્રુવ પોટેન્શિયલ અનુક્રમે $0.80 \ V$ અને $-0.14 \ V$ છે. કોષ $Sn_{(s)} | Sn^{2+}_{(aq)} (1 \ M) || Ag^{+}_{(aq)} (1 \ M) | Ag_{(s)}$ નો પ્રમાણિત $emf$ કેટલા $volt$ થાય?

જે કોષમાં નીચેની પ્રક્રિયા થાય છે તેનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ ($V$ માં) ગણો:
$Fe^{2+}_{(aq)} + Ag^{+}_{(aq)} \to Fe^{3+}_{(aq)} + Ag_{(s)}$
આપેલ છે:
$E^o_{Ag^{+}/Ag} = x \ V$
$E^o_{Fe^{2+}/Fe} = y \ V$
$E^o_{Fe^{3+}/Fe} = z \ V$

કોષ $Zn | Zn^{2+} (1M) || Cu^{2+} (1M) | Cu$ માટે પ્રમાણિત કોષ પોટેન્શિયલ શું છે? આપેલ છે $E^o$ $Zn^{2+} | Zn = -0.76 \ V$ અને $E^o$ $Cu^{2+} | Cu = +0.34 \ V$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo