જ્યારે વિદ્યુતવિભાજ્યના દ્રાવણમાંથી વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે,ત્યારે નીચેનામાંથી શું થાય છે?

  • A
    એનાયન એનોડ તરફ અને કેટાયન કૅથોડ તરફ ખસે છે.
  • B
    એનાયન અને કેટાયન બંને એનોડ તરફ ખસે છે.
  • C
    એનાયન કૅથોડ તરફ અને કેટાયન એનોડ તરફ ખસે છે.
  • D
    આયનોનું સ્થાનાંતર થતું નથી.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો પદાર્થ વિદ્યુતવિભાજ્ય (electrolyte) છે?

$NaOH$ નું ઉત્પાદન બ્રાઈન દ્રાવણના વિદ્યુતવિભાજન દ્વારા કરવામાં આવે છે. પ્રક્રિયાની નીપજો કઈ છે?

નીચેનામાંથી કોના ઔદ્યોગિક ઉત્પાદનમાં આણ્વિય હાઇડ્રોજન આડપેદાશ તરીકે મેળવવામાં આવે છે?

જલીય $HCl$ દ્રાવણના વિદ્યુતવિભાજનથી શું ઉત્પન્ન થાય છે?

$NaCl$ ના સાંદ્ર જલીય દ્રાવણનું વિદ્યુતવિભાજન કરવાથી શું પરિણામ મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo