હાઈડ્રોજન અર્ધ-કોષનો રિડક્શન પોટેન્શિયલ ક્યારે ઋણ હોય છે?

  • A
    $p(H_2) = 2 \, atm$ અને $[H^+] = 1.0 \, M$
  • B
    $p(H_2) = 2 \, atm$ અને $[H^+] = 2.0 \, M$
  • C
    $p(H_2) = 1 \, atm$ અને $[H^+] = 2.0 \, M$
  • D
    $p(H_2) = 1 \, atm$ અને $[H^+] = 1.0 \, M$

Explore More

Similar Questions

$Zn_{(s)} | Zn_{(x \ M)}^{2+} || Cu_{(0.02 \ M)}^{2+} | Cu_{(s)}$ કોષના પોટેન્શિયલમાં વધારો કરવા માટે $x$ નું યોગ્ય મૂલ્ય કયું છે?

કેલોમલ ઇલેક્ટ્રોડમાં $Cl^{-}$ આયનોની સાંદ્રતા દસ ગણી મંદ કરતા,$298 \ K$ તાપમાને તેનો રિડક્શન પોટેન્શિયલ -

એસિડિક માધ્યમમાં $MnO_4^-$ ઓક્સિડેશનકર્તા તરીકે વર્તે છે: $MnO_4^- + 8H^+ + 5e^- \to Mn^{2+} + 4H_2O$. જો $H^+$ આયનની સાંદ્રતા બમણી કરવામાં આવે,તો હાફ-સેલનો ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ:

નીચેના કોષ માટે $298 \ K$ તાપમાને કોષ પોટેન્શિયલની ગણતરી કરો:
$Zn_{(s)} | Zn^{2+} (0.6 \ M) || Cu^{2+} (0.3 \ M) | Cu_{(s)} \quad [E_{cell}^{o} = 1.1 \ V]$

$298 \ K$ તાપમાને $Daniel$ કોષનો $emf$ ${E_1}$ છે,જ્યારે કોષ પ્રક્રિયા $Zn|ZnSO_4(0.01 \ M)||CuSO_4(1.0 \ M)|Cu$ છે. જ્યારે $ZnSO_4$ ની સાંદ્રતા $1.0 \ M$ અને $CuSO_4$ ની સાંદ્રતા $0.01 \ M$ થાય,ત્યારે $emf$ બદલાઈને ${E_2}$ થાય છે. ${E_1}$ અને ${E_2}$ વચ્ચેનો સંબંધ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo