$KCl$ ના દ્રાવણમાંથી વિદ્યુતપ્રવાહ પસાર કરતાં $19.5 \ g$ પોટેશિયમ (પરમાણુભાર $= 39$) છૂટું પડે છે. જો તેટલો જ વિદ્યુતપ્રવાહ $AlCl_3$ ના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે,તો કેટલા ગ્રામ ઍલ્યુમિનિયમ મુક્ત થાય?

  • A
    $4.5$
  • B
    $9.0$
  • C
    $13.5$
  • D
    $27$

Explore More

Similar Questions

ફ્યુઝ્ડ નિર્જળ મેગ્નેશિયમ ક્લોરાઈડમાંથી $9.65 \ C$ વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. આમ પ્રાપ્ત થયેલ મેગ્નેશિયમ ધાતુને સંપૂર્ણપણે ગ્રીગનાર્ડ પ્રક્રિયકમાં રૂપાંતરિત કરવામાં આવે છે. પ્રાપ્ત થયેલ ગ્રીગનાર્ડ પ્રક્રિયકના મોલની સંખ્યા કેટલી છે?

જ્યારે $2 \ A$ વિદ્યુત પ્રવાહ $2 \ \text{કલાક}$ માટે કોપર વોલ્ટમીટરમાંથી પસાર કરવામાં આવે છે,ત્યારે $W \ g$ કોપર જમા થાય છે. જો $1 \ A$ વિદ્યુત પ્રવાહ $4 \ \text{કલાક}$ માટે તે જ વોલ્ટમીટરમાંથી પસાર કરવામાં આવે,તો કેટલું કોપર જમા થશે?

$CaCl_2$ ના દ્રાવણમાંથી $25 \ mA$ વિદ્યુતપ્રવાહ $60 \ s$ માટે પસાર કરતાં કૅથોડ પર કૅલ્શિયમના કેટલા પરમાણુ જમા થશે?

કોપર સલ્ફેટના જલીય દ્રાવણના વિદ્યુતવિભાજન દરમિયાન કેથોડ પર $6.35 \ g$ કોપર જમા કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડશે? (કોપરનું પરમાણ્વીય દળ $= 63.5 \ u$,$N_A =$ એવોગેડ્રો અચળાંક)

$CuSO_4$ ના જલીય દ્રાવણમાંથી $0.6 \ A$ નો વિદ્યુતપ્રવાહ $7 \ \text{minutes}$ માટે પસાર કરતા,કેટલો વિદ્યુત-જથ્થો (ફેરાડેમાં) પસાર થયો ગણાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo