$NO$ નો બંધક્રમાંક $2.5$ છે જ્યારે $NO^+$ નો બંધક્રમાંક $3$ છે. આ બે ઘટકો માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $NO^+$ ની બંધ લંબાઈ,$NO$ ની બંધ લંબાઈ કરતાં વધારે હોય છે.
  • B
    બંધ લંબાઈની આગાહી કરવી મુશ્કેલ છે.
  • C
    $NO^+$ અને $NO$ ની બંધ લંબાઈ સમાન હોય છે.
  • D
    $NO$ ની બંધ લંબાઈ,$NO^+$ ની બંધ લંબાઈ કરતાં વધારે હોય છે.

Explore More

Similar Questions

$CN^{-}$,$CO$ અને $NO^{+}$ પ્રજાતિઓ વચ્ચેની સામાન્ય લાક્ષણિકતાઓ કઈ છે?

નીચેનામાંથી કઈ સ્પીસીઝ પ્રકૃતિમાં ડાયમેગ્નેટિક (પ્રતિચુંબકીય) છે?

$1$ બંધ ક્રમાંક ધરાવતી આઈસોઈલેક્ટ્રોનિક સ્પીસીઝની જોડી કઈ છે?

$CN^-$ અને $N_2$ આઇસોઇલેક્ટ્રોનિક છે,પરંતુ $CN^-$ ની સરખામણીમાં $N_2$ રાસાયણિક રીતે નિષ્ક્રિય છે. તેનું કારણ છે:

નીચેનામાંથી કયો અણુ પેરામેગ્નેટિક (અનુચુંબકીય) છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo