$CN^{-}$,$CO$ અને $NO^{+}$ પ્રજાતિઓ વચ્ચેની સામાન્ય લાક્ષણિકતાઓ કઈ છે?

  • A
    બંધ ક્રમાંક ત્રણ અને પ્રતિચુંબકીય (diamagnetic)
  • B
    બંધ ક્રમાંક ત્રણ અને નિર્બળ ક્ષેત્ર લિગાન્ડ્સ
  • C
    અનુચુંબકીય (paramagnetic) અને પ્રબળ ક્ષેત્ર લિગાન્ડ્સ
  • D
    અનુચુંબકીય (paramagnetic) અને $\pi-$સ્વીકારક લિગાન્ડ્સ

Explore More

Similar Questions

બંધ ક્રમાંકનો સાચો ક્રમ કયો છે?

$N_2$ અને $O_2$ નું અનુક્રમે મોનોએનાયન $N_2^-$ અને $O_2^-$ માં રૂપાંતર થાય છે. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

ધાતુઓમાં વિદ્યુતનું વહન સમજાવો.

ઓક્સિજન અણુનો પેરામેગ્નેટિક ગુણધર્મ તેમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનને કારણે છે:

$(A)$ સૌથી વધુ બંધ ક્રમાંક અને $(B)$ પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવતી સ્પીસીઝની સાચી જોડી કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo