પ્રબળ એસિડિક માધ્યમમાં એનિલિનના નાઈટ્રેશનથી $m$-નાઈટ્રોએનિલિન મળે છે,તેનું કારણ શું છે?

  • A
    $-NH_2$ સમૂહ ઈલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનમાં $m$-નિર્દેશક છે.
  • B
    વિસ્થાપન દરમિયાન $-NO_2$ સમૂહ હંમેશા $m$-સ્થાને જ જોડાય છે.
  • C
    પ્રબળ એસિડિક માધ્યમમાં એનિલિનનું નાઈટ્રેશન એ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે.
  • D
    પ્રબળ એસિડિક માધ્યમમાં એનિલિનનું રૂપાંતર એનિલિનિયમ આયનમાં થાય છે.

Explore More

Similar Questions

બેન્ઝીન-ડાયઝોનિયમ ક્લોરાઈડની રાસાયણિક પ્રક્રિયાઓ સમજાવો.

એનીલીન નીચેનામાંથી કોની સાથે પ્રક્રિયા કરીને સ્કીફ બેઇઝ (Schiff base) બનાવે છે?

$180$ આણ્વીય દળ ધરાવતા સંયોજનનું $CH_3COCl$ સાથે એસાઈલેશન કરવામાં આવે છે,જેથી $390$ આણ્વીય દળ ધરાવતું સંયોજન મળે છે. મૂળ સંયોજનના પ્રતિ અણુમાં હાજર એમિનો સમૂહોની સંખ્યા કેટલી છે?

પ્રક્રિયામાં $X$ ને ઓળખો.
$R-NH_2 + HNO_2 \underset{273-278 \ K}{}$ ${\xrightarrow{NaNO_2 + HCl}} X$ $\xrightarrow{H_2O} R-OH + N_2 + HCl$

કોલમ-$I$ માં આપેલ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ $(ArN_2^{+} Cl^{-})$ ની પ્રક્રિયાઓને કોલમ-$II$ માં આપેલ પ્રક્રિયકો સાથે જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$(A)$ $ArN_2^{+} Cl^{-} \rightarrow ArOH$$(p)$ $HBF_4 / NaNO_2, \Delta$
$(B)$ $ArN_2^{+} Cl^{-} \rightarrow ArNO_2$$(q)$ $H_2 O$
$(C)$ $ArN_2^{+} Cl^{-} \rightarrow ArH$$(r)$ $HBF_4, \Delta$
$(D)$ $ArN_2^{+} Cl^{-} \rightarrow ArF$$(s)$ $CH_3CH_2OH$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo