નીચે દર્શાવેલ આયનોની જોડ પૈકી કઈ જોડના બંને આયનો જલીય દ્રાવણમાં રંગીન હશે? (પરમાણુક્રમાંક: $Sc = 21, Ti = 22, Co = 27, Ni = 28, Cu = 29$)

  • A
    $Ni^{2+}, Lu^{+}$
  • B
    $Ni^{2+}, Ti^{3+}$
  • C
    $Sc^{3+}, Ti^{3+}$
  • D
    $Sc^{3+}, Co^{3+}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ ધાતુ ઉનાળાની ઋતુ દરમિયાન પ્રવાહી અવસ્થામાં અસ્તિત્વ ધરાવે છે?

જોકે ઝિર્કોનિયમ $4d$ સંક્રાંતિ શ્રેણીમાં અને હેફનિયમ $5d$ સંક્રાંતિ શ્રેણીમાં આવે છે,તેમ છતાં તેઓ સમાન ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો દર્શાવે છે કારણ કે . . . . . . .

સંક્રાંતિ તત્વો અને બિન-સંક્રાંતિ તત્વોના ઉદાહરણો લઈને સમજાવો કે તત્વોના ઓક્સિડેશન આંક મુખ્યત્વે તેમની ઇલેક્ટ્રોનીય રચના પર આધારિત છે.

નીચેનામાંથી કયા તત્વો સંકીર્ણ આયનો બનાવી શકે છે?

નીચેનામાંથી કયા તત્વની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી $(IE_1)$ સૌથી ઓછી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo