$CH_3CH_2CH_2Br$ $\xrightarrow{aq. NaOH} (X)$ $\xrightarrow{Al_2O_3, \text{Heat}} (Y)$ $\xrightarrow{HOCl} (Z)$ પ્રક્રિયામાં $Z$ શું છે?

  • A
    $CH_3-CH(OH)-CH_2Cl$
  • B
    $CH_3-CH(Cl)-CH_2OH$
  • C
    $CH_3-CH(OH)-CH_2Cl$ અને $CH_3-CH(Cl)-CH_2OH$ નું મિશ્રણ
  • D
    $CH_3-CH(Cl)-CH_2Cl$

Explore More

Similar Questions

કયા આલ્કીનનું ઓઝોનોલિસિસ કરવાથી $2,6-$હેપ્ટેનડાયોન મળે છે?

Difficult
View Solution

$CH_2=CH_2 \xrightarrow{Br_2/H_2O} A$. ઉપરની પ્રક્રિયામાં સંયોજન $A$ શું છે?

ઇથેનોલની કઈ પ્રક્રિયા બ્રોમીન પાણીને રંગવિહીન કરશે?

આકૃતિમાં દર્શાવેલ પ્રક્રિયા માટે પ્રક્રિયક(કો) $A$ અને શરત(તો) ઓળખો:

એક ઓલેફિનના ઓઝોનોલિસિસની નીપજો $CHO-CHO$ અને $CHO-CH_2-CH_2-CHO$ છે. તો તે ઓલેફિન કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo