નીચેનામાંથી કોણ આલ્કોહોલિક $KOH$ પ્રત્યે સૌથી વધુ સક્રિય છે?

  • A
    $CH_2 = CHBr$
  • B
    $CH_3COCH_2CH_2Br$
  • C
    $CH_3CH_2Br$
  • D
    $CH_3CH_2CH_2Br$

Explore More

Similar Questions

જો $a = i + j + k$,$b = i + j$,$c = i$ અને $(a \times b) \times c = \lambda a + \mu b$ હોય,તો $\lambda + \mu = $

ઝિંક તત્વની ઉણપ ધરાવતા છોડમાં કયા વનસ્પતિ વૃદ્ધિ અંતઃસ્ત્રાવના જૈવસંશ્લેષણ પર તેની અસર જોવા મળે છે?

કોપર સલ્ફેટ કોપરના ટુકડા અને મંદ $H_{2}SO_{4}$ માંથી હવા પસાર કરીને બનાવવામાં આવે છે. તેમાં મંદ $HNO_{3}$ પણ ઉમેરવામાં આવે છે:

જો $ax^2 + 2hxy + by^2 = 0$ જોડની રેખાઓ પૈકીની એક રેખા અક્ષોની ધન દિશાઓ વચ્ચેના ખૂણાને દુભાગતી હોય,તો $a, b, h$ કયો સંબંધ સંતોષે છે?

$(1+x^2) \frac{dy}{dx} + 2xy - 4x^2 = 0$ નો ઉકેલ શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo